Nilay Parikh
OM TAT SAT (Monthly Charity Page)
Fundraising for Akshaya Patra UK
આપ નો આભાર આ પેજની મુલાકાત બદલ, કોઈ પણ રાષ્ટ્ર ની સંપતિ તેના સંતાન છે. પ્રભુ શ્રી હરી ની ઈચ્છા થી હું વખતો વખત અલગ અલગ ચેરીટી અને સંસ્થાઓ માટે આવું મિશન લઇ ને આવીશ. આપ સર્વ આપ નો તેમાં સહયોગ મળે તેવી પ્રાથના.
* Charities pay a small fee for our service. Find out how much it is and what we do for it.